25 November Top News: 25 નવેમ્બરના સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

  1. LG ઇન્ડિયાના 1.36 કરોડ શેર વેચાશે, ₹2,470 કરોડનો સોદો; શું બદલાશે?
  2. China Bangladesh Border Security: ચીન-બાંગ્લાદેશ સરહદ નજીક ઉતરશે વાયુસેનાના મહાબલી વિમાનો
  3. World News: 14 દેશો પર અમેરિકાના નવા ટેરિફનો પ્રસ્તાવ, જાણો ભારત પર કેટલો લાગી શકે છે
  4. Badminton: 2028માં ભારતમાં રમાશે બેડમિન્ટનનો મહાકુંભ, 14 વર્ષ બાદ મળી મોટી જવાબદારી
  5. India News: CJPના સૌરવદાસના પાસપોર્ટ પર વિવાદ, જાણો કેમ વિદેશ મંત્રાલયે નોટીસ ફટકારી
  6. Gandhinagar News : ઘરનું ઘર લેતા પહેલા બિલ્ડરનો ટ્રેક રેકોર્ડ તપાસો! ગુજરાત RERA શરૂ કરશે 'પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ'
  7. UP Politics: અખિલેશ યાદવના PDA પર BJPનો સીધો હુમલો! કેશવ મૌર્યએ કહી દીધી આ મોટી વાત
  8. PF ખાતામાં હવે અલગથી જમા કરી શકશો વધારાથી રકમ, EPFO માં થયો મોટો બદલાવ
  9. Bangladesh Political Crisis: શેખ હસીનાની વાપસીથી બદલાશે બાંગ્લાદેશનું ચિત્ર, રાષ્ટ્રવાદ અને કટ્ટરપંથની લડાઈમાં દેશ કયા વળાંક પર?
  10. Ahmedabad News : AMC ફ્લાવર શો 1 થી 18 જાન્યુઆરી યોજાવાની શક્યતા, ફ્લાવર શો અને અટલ બ્રિજના ટિકિટ દર નક્કી