26 November Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
- Elon Muskનું મોટું વચન, અમેરિકાના દરેક બાળકને સ્પેસએક્સના 2 શેર આપવાની યોજના
- Ghaziabad Marriage Fraud Case: 15 લગ્ન અને બ્લેકમેલિંગના આરોપીની ધરપકડ, 18 લાખની ઠગાઈનો થયો ખુલાસો
- Personal Loan : તહેવારોમાં ખર્ચા કરવા માટે પર્સનલ લોનનો સહારો વધ્યો, 57% ગુજરાતીઓએ લીધી લોન
- AI હવે સ્ક્રીનમાંથી બહાર આવશે! મશીનોને મળશે પોતાની સમજ અને નિર્ણય લેવાની શક્તિ
- Constitution Day 2026: કેટલાક લોકો બંધારણને લહેરાવે છે..ખિસ્સામાં મૂકે છે..સંવિધાન દિવસ પર બોલ્યા અમિત શાહ
- Delhi: પત્રકાર કોને ગણવા? માન્યતા પ્રાપ્ત પત્રકારોને વધુ સુરક્ષા મળવી જોઈએ કે નહીં, સુપ્રીમ કોર્ટ કરશે વિચારણા
- Gandhinagar News: રાજ્ય સરકારની યોજનાઓના મૂલ્યાંકન અભ્યાસની સંપૂર્ણ પ્રક્રિયા હવે ઓનલાઇન થશે
- UP Election 2027: બીજેપી અને RSS બંધારણના દુશ્મન.. ઓવૈસી બોલ્યા હવે યુપીના મુખ્યમંત્રી બનશે મૂંછવાળો
- India US Tariff: શું ભારત પણ અમેરિકા પર લાદશે 25 ટકા ટેરિફ? વેપારીઓએ PM મોદીને કરી દીધી આવી અપીલ
- EPFOની નવી સુવિધા: WhatsApp પર માત્ર ‘Hi’ મોકલો અને જાણો PF બેલેન્સ! 25 દિવસમાં 1.28 કરોડ લોકોએ લીધો લાભ
