26 October Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
- BJP vs Congress: પીછેહઠ નહીં કરે BJP... વિપક્ષને વળતો જવાબ આપવા ભાજપનો મેગા પ્લાન! 1 નવેમ્બરથી કરશે આ કામ
- Government of Indiaનું ઐતિહાસિક પગલું! હવે પેટ્રોલ વિના સંપૂર્ણપણે ઇથેનોલથી દોડશે ગાડીઓ!
- Ahmedabad: સોલા ગામ તળાવ પાસે ડ્રેનેજ લાઇનમાં 4 મજૂરો ખાબક્યા, ફાયર બ્રિગેડનું તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન
- Ahmedabad News: 10 દિવસમાં ફાયરિંગની ચોથી ઘટના, ડ્રગ્સ કેસના આરોપીને પોલીસે મારી ગોળી!
- Air Pollution: દિલ્હીવાસીઓ માટે રાહતના સમાચાર... વરસાદે ધોઈ નાખ્યું પ્રદુષણ, AQI 300થી ઘટીને આટલા પર પહોંચ્યો
- Pulses Price Hike India : તુવેર, મસૂર, ચણાની દાળ હજી મોંઘી થશે? દાળની આયાતમાં 67% વધ્યુ..
- Blinkit refund: દહીંનું રિફંડ માગ્યું ને ખાતામાંથી ₹98,000 ગાયબ! Blinkitના કસ્ટમર કેરે હજારોનો ચૂનો ચોપડ્યો
- Narmada: એકતા પરેડ પહેલાં એકતાનગરમાં ડેન્ગ્યુનો કહેર; આસામથી આવેલા 40 પૈકી 21 જવાનો પોઝિટિવ, આરોગ્ય તંત્રમાં દોડધામ
- Stock Market Closing: લીલા નિશાનમાં શેર માર્કેટ, સેન્સેક્સ 73,606.75 અંકે બંધ
- China Turkey Dispute: 'તુર્કિસ્તાન' શબ્દ અંગે ચીન રોષમાં, ઉઇગરોની ઓળખ મુદ્દે તુર્કી અને ચીનના નેટીઝન્સ સામસામે!
