27 October Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો ગુજરાત, દેશ અને દુનિયાના દિવસભરના તમામ મહત્વના સમાચાર, તાજા અપડેટ્સ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ. 


(1) Surat : ફટાકડાના સ્ટોલ માટે હવે ફાયર NOC નહીં લેવી પડે, રાજ્ય સરકારના પરિપત્રથી વેપારીઓને મોટી રાહત  


(2) Israel Election: ઈઝરાયેલમાં મતદાન દરમિયાન રોકડ અને બેલેટ પેપર ઝડપાયા, Netanyahuએ લગાવ્યા ધાંધલીના આરોપ  


(3) IND VS NZ: 5 ઓવરમાં 100 રન, ભારતે રચ્યો T20નો નવો ઇતિહાસ !  


(4) Imran Khan: ભારત છોડો આદેશ પર ઇમરાન ખાનને વચગાળાની રાહત.. સુનાવણી 2 નવેમ્બર સુધી ટળી  


(5) Canadaમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં ગાંધીનગરના દશેલા ગામના યુવક સહિત 4 ભારતીયોના કરુણ મોત!  


(6) Cyclone Arnab Update: ખતરનાક તોફાનમાં પરિવર્તિત થયુ ચક્રવાત અર્નબ.. 150કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન   


(7) Explainer Cyclone: બંગાળની ખાડીમાં જ કેમ ત્રાટકે છે વધુ ચક્રવાત? અરબી સમુદ્ર પાછળ કેમ? જાણો મોટું કારણ..  


(8) IND vs NZ: ત્રીજી T20 જીતી સિરીઝ પર કબજો, અભિષેક શર્માએ મચાવી તબાહી  


(9) Stock Market Closing: શેરમાર્કેટની બગડી ચાલ, સેન્સેક્સ 73,598.67 અંકે બંધ  


(10) jio IPO: શેરબજારમાં આવતીકાલે મોટો ખેલ, જિયોનું લિસ્ટિંગ નક્કી કરશે અંબાણી ગ્રુપની નવી તાકાત !