અમદાવાદના નરોડા વિસ્તારમાં અરવિંદ મિલના ગેટ સામે રસ્તામાં ખાડાના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં પંજાબથી દર્શનાર્થે આવેલી 28 વર્ષીય મહિલાનું મોત થયું છે
ખાડામાં પડેલી ટ્રકે ટક્કર મારી
માહિતી અનુસાર, આયસર ટ્રક આ ખાડાના ખાબકતાં તેણે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવી દીધો હતો જેના કારણે મહિલાને ટક્કર વાગી હતી. આ ઘટનાએ સ્થાનિક વાસીઓમાં ભારે રોષ જોવા મળે છે.













