અમદાવાદની ખાસ કોર્ટે NDPS કેસમાં ચાર આરોપીઓને 15 વર્ષની કડક સજા ફટકારી છે. આ કેસમાં કુલ 30 કિલો જેટલા ગાંજાની ગેરકાયદે હેરાફેરી થઈ હતી.
આ 4 આરોપીને સજા
આ કેસમાં દોષિત જાહેર થયેલા અબ્દુલ શેખ અને નોમાન શેખ સાથે સુનિલ મલિક અને સુશાંત બિશ્વાલને પણ સજા ફટકારી છે.













