ભારતમાં 25 વર્ષથી રહી રહેલી યુવતીએ ભારતીય નાગરિકતા મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. યુવતી દાવો કરે છે કે તે કાયદેસર ભારતની નિવાસી છે.


નાગરિકતા મેળવવામાં વિલંબ થયો

માહિતી અનુસાર, યુવતી અત્યાર સુધી દેશમાં રહેતી હોવા છતાં નાગરિકતા મેળવવામાં વિલંબ થયો છે. તે દાવો કરે છે કે કેનેડાનો પાસપોર્ટ ન હોવાથી તે વિદેશ પ્રવાસ પણ કરી શકતી નથી

સરકારને આ અરજી પર જવાબ આપવા આદેશ

યુવતીએ કેનેડાનો પાસપોર્ટ ન હોવાથી મદદ માગી છે. આ મામલે હાઈકોર્ટે સરકારને આ અરજી પર જવાબ આપવા આદેશ કર્યો છે.


આ પણ વાંચો----     Vadodara : બરોડા ડેરીની ચૂંટણી પહેલા ગરમાવો, કુલદીપસિંહ રાઉલજીનો ઘટસ્ફોટ, હું ઝુક્યો નથી અને ઝુકીશ પણ નહી



  • Follow us on: