અમદાવાદ ગ્રામ્યમાં સ્પેશ્યલ ઓપરેશન ગૃપ દ્વારા એક બોગસ ડોક્ટર પકડવામાં આવ્યો છે. ધોળકા જિલ્લાના સાકોદરા ગામે બોગ્સ ડોક્ટર બનીને પ્રેક્ટિસ કરતા દિપકંર દિલીપભાઈ હિરાને પોલીસે ઝડપી પાડ્યો હતો.
ડીગ્રી વગર એલોપેથીક તબીબી પ્રેક્ટીસ કરતો
આ બોગસ ડોક્ટર ડીગ્રી વગર એલોપેથીક તબીબી પ્રેક્ટીસ કરતો હતો અને ગેરકાયદેસર દવાઓ વિતરણ કરતો હોવાનું જાહેર થયું છે.













