અમદાવાદ શહેરની ગુજરાત યુનિવર્સિટીમાં વિધાર્થીઓ માટે જોખમી બનેલી બાઉન્ડ્રી વોલને તુરંત દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.


વૃક્ષની બાજુમાં બનાવવામાં આવવાને કારણે તેમાં તિરાડ પડી

આ મોટી દિવાલ મોટી વૃક્ષની બાજુમાં બનાવવામાં આવવાને કારણે તેમાં તિરાડ પડી હતી. તિરાડના કારણે ભવિષ્યમાં કોઇ દૂર્ઘટના સર્જાઇ શકે તેમ હતી જેથી તંત્રએ આગોતરા પગલાં લઇને દિવાલ તોડવાના આદેશ આપ્યા હતા

વિપક્ષે આરોપ લગાવ્યો

તંત્રએ તરત કાર્યવાહી કરી વોલ દૂર કરવા શરૂ કરી દીધી છે. તંત્રના અણધડ વહીવટને લઈને દિવાલ તોડવી પડી હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો હતો..


આ પણ વાંચો----    Ahmedabad : લો બોલો આ તો આચાર્ય કે લાચાર્ય ? બાળકની માતાને હોટલમાં બોલાવી હતી, બજરંગ દળના કાર્યકરોએ આચાર્ય કિરીટ ઝાલાને ઝડપ્યો

  • Follow us on: