અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં બેંકે જમા કરેલી કાર સસ્તામાં આપવાનો વાયદો કરી ઠગાઈનો એક નવો કેસ સામે આવ્યો છે.
પિતરાઈ ભાઈએ એક પ્રોફેસર પાસેથી 7 લાખ રૂપિયા પડાવ્યા
આ ગુનામાં પિતરાઈ ભાઈએ એક પ્રોફેસર પાસેથી 7 લાખ રૂપિયા પડાવ્યા હતા. તેણે પ્રોફેસરને બેંકે જમા કરેલી કારને સસ્તામાં આપવાની લાલચ આપી હતી.













