અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે થયેલા કાર અકસ્માતમાં ગૌ તસ્કરીનો ગંભીર મામલો સામે આવ્યો છે. ધોળકા તરફથી આવી રહેલી કારમાં ચાર ગાયો ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહી હતી.
કારના ડ્રાઈવરને પકડી પોલીસને સોંપ્યો
અકસ્માત બાદ જાગૃત નાગરિકોએ કારના ડ્રાઈવરને પકડી પોલીસને સોંપ્યો. તપાસમાં બહાર આવ્યું કે પકડાયેલ ડ્રાઈવરનું નામ મકબૂલ છે.













