અમદાવાદ શહેરમાં ટ્રાફિક વધતી સમસ્યાને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનરે ટ્રાફિક રિવ્યૂ મિટિંગ યોજી હતી. મિટિંગ દરમિયાન કમિશનરે ટ્રાફિક વ્યવસ્થામાં દેખાતી ગેરવ્યવસ્થા પર નારાજગી પ્રગટ કરી હતી
ACP અને PI ને રોડ પર ઉભા રહેવાનો આદેશ
પિક અવર્સ દરમિયાન માર્ગ પર ટ્રાફિક સંચાલન સુનિશ્ચિત કરવા માટે ACP અને PI ને રોડ પર ઉભા રહેવાનો આદેશ કરાયો છે.













