અમદાવાદના નોબલનગર મારામારીનો મામલો બનાવ બનતા દોડધામ થઇ ગઇ હતી. માર મરાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે.
4 શખ્સોએ મહિલા અને પુરુષ પર લાકડી વડે હુમલો કર્યો
અમદાવાદના નોબલનગર વિસ્તારમાં મોડી રાત્રે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં 4 શખ્સોએ મહિલા અને પુરુષ પર લાકડી વડે હુમલો કર્યો હતો













