અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ કૌશલેન્દ્ર પાંડેનો એક ઉશ્કેરણીજનક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે હરિભક્તોને ગુંડાગીરી માટે ઉશ્કેરતા જોવા મળી રહ્યા છે.
ધાર્મિક ગુરુના નિવેદન પર વિવાદ
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેના પગલે ધાર્મિક ગુરુના નિવેદન પર વિવાદ ઊભો થયો છે.













