નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરના સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી અને ક્રાઇમ પ્રોન વિસ્તારમાં 150 થી વધુ ઇમરજન્સી કોલ બોક્સ લગાવવામાં આવ્યા છે. સંદેશ ન્યૂઝની ટીમે આ કોલ બોક્સનું યુનિવર્સિટી વિસ્તારનું રિયાલિટી ચેક કર્યુ.
9 મિનીટમાં પોલીસ પહોંચી સ્પોટ પર













