અમદાવાદ શહેરમાં પરિણિતા ડૉક્ટરે પોતાના પતિ અને સાસરિયા વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે.
દિયરના સ્પર્મ દ્વારા IVF કરાવવાનું દબાણ
વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, સાસરિયા તરફથી દિયરના સ્પર્મ દ્વારા IVF કરાવવાનું દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.













