ગુજરાત પોલીસ ભરતી-2026 અંતર્ગત ચાલી રહેલી ભરતી પ્રક્રિયાની પારદર્શિતા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે અમદાવાદ સ્થિત ગ્રાઉન્ડ ખાતે આવેલા શારીરિક કસોટી કેન્દ્રની મુલાકાત લીધી હતી.
શારીરિક કસોટી કેન્દ્રમાં ઉમેદવારો માટે કરાયેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું
રાજ્યના પોલીસ વડાએ શારીરિક કસોટી કેન્દ્રમાં ઉમેદવારો માટે કરાયેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.













