અમદાવાદના નારોલ વિસ્તારમાં જર્મન શેફર્ડ શ્વાને ગ્રામ્ય ડિસ્ટ્રીક્ટ કોર્ટના સુપ્રિટેન્ડેન્ટ ઉપર હુમલો કર્યો હોવાનો બનાવ બન્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે શ્વાનના માલિકે પણ સુપ્રિટેન્ડેન્ટને માર માર્યો હતો
જર્મન શેફર્ડ શ્વાને પાડોશી પર હુમલો કર્યો
મળેલી માહિતી પ્રમાણે નારોલમાં જર્મન શેફર્ડ શ્વાને પાડોશી પર હુમલો કર્યો છે. જર્મન શેફર્ડ શ્વાને ગ્રામ્ય ડીસ્ટ્રીક્ટ કોર્ટના સુપ્રિટેન્ડન્ટ પર હુમલો કર્યો હતો













