આસારામ આશ્રમને તોડવાની ગુજરાત હાઇકોર્ટની ડબલ બેંચે લીલી ઝંડી આપી દીધી છે. ડબલ બેંચે સિંગલ જજના હુકમને માન્ય ગણાવી તંત્રને કાર્યવાહી માટે લીલી ઝંડી આપી છે.
આસારામની અરજી ફગાવાઇ
આશ્રમ ન તોડવા બાબતે આસારામ તરફથી કરવામાં આવેલી અરજી ડબલ બેંચે ફગાવી દીધી છે. અગાઉ સિંગલ જજ દ્વારા આપેલા આદેશને પડકારતી અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ હવે ડબલ બેંચે પણ તે આદેશને યોગ્ય ગણાવ્યો છે.













