મળતી માહિતી મુજબ, અમદાવાદમાં હોટલ હિલ્લોક પાસેથી કટ ખોલવાની માંગ સાથે આજે રાત્રે સ્થાનિકોએ રસ્તો જામ કરી દીધો છે.જેના પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે.


 માર્ગોને 2 થી 3 કિમી સુધી બ્લોક કરી દીધા

સ્થાનિકોએ બન્ને બાજુના માર્ગોને 2 થી 3 કિમી સુધી બ્લોક કરી દીધા છે, જેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે.

 2 થી 3 કિમીનું ચક્કર કાપવું પડે છે

લોકોએ જણાવ્યું કે કટ બંધ હોવાના કારણે તેમને 2 થી 3 કિમીનું ચક્કર કાપવું પડે છે જેથી તાત્કાલિક અસરથી આ કટ ખોલી દેવો જોઇએ.


આ પણ વાંચો----   Gujarat BJP ના નેતાઓને નીતિન નવિનનો ફટકાર, જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો

  • Follow us on: