રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં આગામી સમયમાં ST બસ અને લક્ઝરી બસ બંધ કરવા આયોજન થઇ રહ્યું હોવાનું શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શના વાઘેલાએ જણાવ્યું છે.
માત્ર AMTS,BRTS અને મેટ્રોનો ઉપયોગ કરવા ભાર મૂકાશે
મોબીલિટી એક્ઝિબિશનમાં મંત્રી દર્શના વાઘેલાએ કહ્યું હતું કે શહેરમાં ST બસ અને લક્ઝરી બંધ કરવા આયોજન છે અને માત્ર AMTS,BRTS અને મેટ્રોનો ઉપયોગ કરવા ભાર મૂકાશે













