સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર


1.Gold Silver Price Today: સોનું અચાનક થયુ સસ્તુ જ્યારે ચાંદીમાં તોફાની તેજી..જાણો ગોલ્ડ સિલ્વરના નવા રેટ


2. ind vs sa 5th T20I : અભિષેક શર્મા અંતિમ T20I મેચમાં રચશે ઇતિહાસ


3. India Vs south Africa 5th T20I Live : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટક્કર, જાણો બંને ટીમની સંભવિત પ્લેઈંગ 11


4. Vadodara : સિનિયર સિટીઝન મહિલાને ડિજીટલ એરેસ્ટ કરી સાયબર ઠગોએ 1.82 કરોડ પડાવી લીધા, સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ


5. Betting Case : સટ્ટાબાજી કેસમાં EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ સહિત અનેક ક્રિકેટરો અને અભિનેતાઓની મિલકતો જપ્ત


6. World News: યૂક્રેન પાસે હથિયારોની થઇ રહી છે અછત, આત્મસમર્પણ કર્યા સિવાય હવે નથી કોઇ વિકલ્પ, પત્રકાર પરિષદમાં બોલ્યા પુતિન


7. Gujarat News: ભાજપ સંગઠનમાં જિલ્લા અને શહેરનું માળખું તૈયાર કરાયું, બાકી રહેલી નિયુક્તિઓ ટૂંક સમયમાં જાહેર થશે


8. Cash for Query Case: TMC સાંસદ મહુઆ મોઇત્રાને મોટી રાહત, દિલ્હી HCએ રદ કરી CBI ચાર્જશીટ પર લોકપાલની મંજૂરી


9. Morbi ની 4 સોસાયટીઓમાં પાણી,ગટર અને રસ્તાની પ્રાથમિક સુવિધાઓ ના આપનારા 8 બિલ્ડર સામે પોલીસમાં ફરિયાદ


10. Rajkot News: જસદણના મોટાદડવા ગામમાં શ્રમિકની હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમિકાએ જ પૂર્વ પતિ સાથે મળી કાસળ કાઢ્યુ

  • Follow us on: