અમદાવાદમાં પરમિશન વગર ચાલતા કેટલાક PG પર કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
ગુરુકુલમાં નીલમણી PG અને સ્ટર્લિંગ સોસાયટીમાં ચાલતા PGને સીલ કરાયા
પોલીસ અને સોસાયટી દ્વારા જરૂરી વેરિફિકેશન ન કરવામાં આવવાને પગલે ગુરુકુલમાં નીલમણી PG અને સ્ટર્લિંગ સોસાયટીમાં ચાલતા PGને સીલ કરવામાં આવ્યા છે.













