અમરેલીના રાજુલા વિસ્તારમાં એક ભયંકર અકસ્માત સર્જાયો છે. રાજુલા પોલીસ સ્ટેશનના સામે પગપાળા પસાર થતી બે મહિલાઓને કારે ટક્કર મારી હતી, જેમાં એક મહિલાને ગંભીર ઇજા થતાં તેનુ મોત થયું હતું. બીજી મહિલાને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે ખસેડાઇ છે.
અકસ્માતમાં મહિલાનું મોત
અમરેલી- રાજુલા પોલીસ સ્ટેશનની સામે અકસ્માતની ઘટના સામે આવી છે. 2 મહિલા પગપાળા ચાલીને જતી હતી તે સમયે કાર ચાલકે બંનેને ટક્કર મારી હતી. અકસ્માતમાં 1 મહિલાને ગંભીર રીતે ઈજા થતા મોત થયું હતું. અન્ય મહિલાનો આબાદ બચાવ થયો













