આજે આણંદની સામરખા ચોકડી નજીક જવલનશીલ કેમિકલ ભરેલું ટેન્કર પલટી જવાની ઘટના સામે આવી છે. ટેન્કરમાં રહેલા જાયલીન નામના કેમિકલનું લીકેજ થતા આસપાસના લોકોને આંખોમાં બળતરાની તકલીફ સર્જાઇ હતી.


આણંદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે 

આ ઘટનાની જાણ થતાં આણંદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ. પોલીસ દ્વારા બ્રિજનો સર્વિસ રોડ તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યો હતો, જેથી કોઇને તકલીફ ના થાય

પાણીનો મારો ચલાવી લીકેજને કાબૂમાં લીધુ

ફાયર બ્રિગેડે કેમિકલ ફોમ સાથે પાણીનો મારો ચલાવી લીકેજને કાબૂમાં લીધુ હતું.


આ પણ વાંચો----   ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા

  • Follow us on: