હડાદ તાલુકાના જેલાણા ગામમાં શોકજનક ઘટના બની છે. જેલાણામાં પતિ રાજુ તેજા ડાભીએ પોતાની પત્ની નીરુબેન ડાભીને ગડદાપાટુ માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી છે


ઘટનાની જાણ થતા ગામમાં ચકચાર ફેલાઈ ગઈ

ઘટનાની જાણ થતા ગામમાં ચકચાર ફેલાઈ ગઈ છે. જેલાણા ગામમાં પત્નીને ગડદાપાટુને માર માર્યો હતો. જો કે હત્યાના કારણ વિશે હજું ચોક્કસ માહિતી મળી શકી નથી

આરોપી રાજુ ડાભીને ઝડપી લઇ જેલ હવાલે કરાયો

હડાદ પોલીસને ઘટનાની જાણ થતાં તરત સ્થળ પર પહોંચી કાયદેસર કાર્યવાહી શરૂ કરી. આરોપી રાજુ ડાભીને ઝડપી લઇ જેલ હવાલે કરવામાં આવ્યો છે. 


આ પણ વાંચો----    Gujarat Flashback 2025 : આ વર્ષે લોકોની દિવાળી સુધરી હતી, GST 2.0 ના અમલથી લોકોને થયો ફાયદો

  • Follow us on: