ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં મોડી રાત્રે એક યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાતા ખળભળાટ મચી ગયો છે.
મોહિત નરેશભાઇ ટેભાણ નામના યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા
પ્રાથમિક તપાસ મુજબ, મોહિત નરેશભાઇ ટેભાણ નામના યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા, જેના કારણે તેનુ મોત થયું હતું.













