દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી આજે વધુ એક મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, જામ ખંભાળિયામાંથી એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે. ખંભાળિયા શહેરના જડેશ્વર રોડ ભિક્ષુક પુરૂષનો મૃતદેહ મળી આવતા શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ખંભાળિયા પોલીસ દ્વારા અજાણ્યા મૃતદેહ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Gujarat: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓનું મહા-ઓપરેશન ડેલ્ટા હન્ટ, રાજ્યભરમાંથી 424 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા












