ગાંધીનગરના માણસામાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે મોટી સફળતા મેળવતા નશાકારક સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે.
અંકુર પટેલ પાસે નશાકારક કોડીન સિરપની 97 બોટલો મળી
તંત્રએ બાતમીના આધારે માણસાના સરદાર માર્કેટમાં દરોડો પાડી અંકુર પટેલને નશાકારક કોડીન સિરપની 97 બોટલો સાથે ઝડપી પાડ્યો હતો













