ગાંધીનગરમાં મહિલાએ નર્મદા કેનાલમાં મોતની છલાંગ મારી જીવન ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ફાયર બ્રિગેડના જવાનોએ તત્કાળ બચાવ કામગિરી કરીને મહિલાને બચાવી લીધી હતી
સુઘડ નર્મદા કેનાલ મહિલાએ છલાંગ મારી
મળેલી માહિતી પ્રમાણે ગાંધીનગરની સુઘડ નર્મદા કેનાલ મહિલાએ છલાંગ મારીને જીવન ટૂંકાવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ હતી













