ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે અને કામચલાઉ ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું છે.
શરૂઆત રાજ્યપાલના સંબોધન સાથે થશે
સત્રની શરૂઆત રાજ્યપાલના સંબોધન સાથે થશે, ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અવસાન પામેલા પૂર્વ સભ્યોને લઇ શોકદર્શક પ્રસ્તાવ રજૂ કરશે.













