રાજ્યમાં વિદેશી દારુના વેચાણથી સરકારને નોંધપાત્ર આવક થઈ હોવાનું ગૃહમાં જાહેર થયું છે.


અમદાવાદ અને ગાંધીનગરની 32 હોટલોમાં દારુ વેચાણની મંજૂરી 

એક ધારાસભ્યના સવાલના જવાબમાં સરકારે જણાવ્યું કે અમદાવાદ અને ગાંધીનગરની 32 હોટલોમાં દારુ વેચાણની મંજૂરી આપવામાં આવી છે.

છેલ્લા બે વર્ષમાં વિદેશી દારુના વેચાણથી રૂ. 116 કરોડથી વધુની આવક

સરકારના આંકડા મુજબ છેલ્લા બે વર્ષમાં વિદેશી દારુના વેચાણથી રૂ. 116 કરોડથી વધુની આવક થઈ છે.

ધારાસભ્યના સવાલનો જવાબ

હાલ કાયદેસર પરમિટ અને નિયંત્રિત વ્યવસ્થા હેઠળ જ દારુનું વેચાણ કરવામાં આવે છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પુછેલા સવાલમાં સરકારે આ આંકડો જાહેર કર્યો હતો.


આ પણ વાંચો----     Ahmedabad: ધર્મના નામે ધતિંગ, મહિલા સાથે રંગેરેલીયા મનાવતા પકડાયાનો આક્ષેપ થયા બાદ સ્વામી રામકૃષ્ણદાસને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢાયા

  • Follow us on: