હાઇકોર્ટમાં વિવિધ વિભાગોમાં જગ્યાઓ ખાલી છે. ગ્રુપ-Aમાં 30 અને ગ્રુપ-Bમાં 33 જગ્યા ખાલી હોવાનું જાણવા મળે છે.


 ગ્રુપ-Dમાં 156 જગ્યા ખાલી

ઉપરાંત ગ્રુપ-Cમાં 341 અને ગ્રુપ-Dમાં 156 જગ્યા ખાલી છે તો ગ્રુપ-A અને ગ્રુપ -Bની 12 જગ્યાઓ છેલ્લાં વર્ષથી ખાલી છે.

ગ્રુપ-A અને ગ્રુપ-Bની 22 જગ્યા છેલ્લાં 2 વર્ષથી ખાલી

આ સાથે ગ્રુપ-A અને ગ્રુપ-Bની 22 જગ્યા છેલ્લાં 2 વર્ષથી ખાલી છે અને ગ્રુપ-Cમાં 138 જગ્યા 1 વર્ષથી અને 203 જગ્યા 2 વર્ષથી ખાલી છે.

 ગ્રુપ-Dમાં 72 જગ્યાઓ છેલ્લા 1 વર્ષથી ખાલી 

મળેલી માહિતી પ્રમાણે ગ્રુપ-Dમાં 72 જગ્યાઓ છેલ્લા 1 વર્ષથી ખાલી છે તો ગ્રુપ-Dમાં 84 જગ્યાઓ છેલ્લા 2 વર્ષથી ખાલી છે


આ પણ વાંચો----   Ahmedabad: ધર્મના નામે ધતિંગ, મહિલા સાથે રંગેરેલીયા મનાવતા પકડાયાનો આક્ષેપ થયા બાદ સ્વામી રામકૃષ્ણદાસને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢાયા


  • Follow us on: