જામનગર નજીક ખીજડીયા બાયપાસ પર ટુરિસ્ટ બસને અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. ઘટનામાં બસ અને ઓક્સિજન ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો જેના કારણે બસ રોડની નીચે ઉતરી ગઈ હતી.
બસમાં સવાર 36 પેસેન્જરને સુરક્ષિત બહાર કાઢ્યા
આ અકસ્માત ખીજડીયા બાયપાસ પાસે સર્જાયો હતો. બસમાં 36 સવાર પેસેન્જરો સવાર હતા, જેમને તાત્કાલિક મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.













