જેતપુરના જેતલસર નજીક શુક્રવારે રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં રોડ સાઇડ પર બંધ ટ્રેલર પાછળ એક લકઝરી બસ ટકરાઇ ગઈ, જે ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહી હતી.


અકસ્માતમાં બસના 13 પેસેન્જરને ઈજા

આ અકસ્માત જૂનાગઢથી રાજકોટ તરફ જઈ રહેલી બસમાં સર્જાયો હતો. અકસ્માતમાં બસના 13 પેસેન્જરને ઈજા પહોંચી છે.

સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

ઇજાગ્રસ્તોને તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડી સારવાર આપી રહ્યા છે. સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી હતી



આ પણ વાંચો----   Gujarat Flashback 2025 : આ વર્ષે ડ્રગ માફિયાઓ સામે ગુજરાત પોલીસની અસરકારક કામગિરી, કરોડો રુપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું

  • Follow us on: