જુનાગઢમાં પવિત્ર મૃગીકુંડમાં સ્નાન અંગેનો વિવાદ હવે અંતે સમાધાન સાથે સમાપ્ત થયો છે. ઈન્દ્રભારતી બાપુ અને કીર્તિ પટેલ વચ્ચે લાંબા સમયથી ચાલતા વિવાદનો અંત આવ્યો છે
કીર્તિ પટેલે શાલ ઓઢાડીને ઈન્દ્રભારતી બાપુનું સન્માન કર્યું
કીર્તિ પટેલે શાલ ઓઢાડીને ઈન્દ્રભારતી બાપુનું સન્માન કરી આદર પ્રગટ કર્યો હતો તો ઈન્દ્રભારતી બાપુએ તેને આશીર્વાદ આપ્યા હતા.













