જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના વિસ્તારમાં ગેરકાયદે ખોદકામની ફરિયાદોને પગલે ખનીજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે.
ગેરકાયદે ખનન કરતા તત્વો સામે કાર્યવાહી
અમરાપુર ગીર વિસ્તારમાં મામલતદાર અને પોલીસની સંયુક્ત ટીમે દરોડા પાડી ગેરકાયદે ખનન કરતા તત્વો સામે કાર્યવાહી કરી હતી.













