ખેરાલુ તાલુકાના ફતેપુરા ગામમાં પુત્રે પોતાના પિતાને લાકડીના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.


હત્યા પાછળ પૈસાની લેતીદેતીનો ઝઘડો

પ્રાથમિક માહિતી અનુસાર, હત્યા પાછળ પૈસાની લેતીદેતીનો ઝઘડો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તત્કાળ સ્થળ પર ધસી ગઇ હતી

 પોલીસે હત્યારા પુત્રને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી

ખેરાલુ પોલીસે હત્યારા પુત્રને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 


આ પણ વાંચો----   Gujarat Flashback 2025 : આ વર્ષે ગુજરાત રહ્યું હતું અગ્રેસર, સ્વચ્છતામાં અમદાવાદને મળ્યો હતો સૌથી સ્વચ્છ મોટા શહેરનો એવોર્ડ તો સુરત અને ગાંધીનગર પણ

  • Follow us on: