નડિયાદની ડીડી યુનિવર્સિટીના એક 20 વર્ષીય વિદ્યાર્થી દર્શન લાડના દુઃખદ અવસાનની ઘટના સામે આવી છે. તે વલસાડનો રહેવાસી હતો અને યુનિવર્સિટીમાં 5મા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો
વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી કેમ્પસમાં શોકનો માહોલ
આ ઘટનાને લઈ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી કેમ્પસમાં શોકનો માહોલ છે. તેણે આત્મહત્યા કરતા પહેલા 6 સેકન્ડનો વીડિયો પણ બનાવ્યો હતો.












