આણંદ જિલ્લાના પેટલાદના રૂપિયાપુરા ગામે ઠાકોર સમાજના સરપંચ રમેશ ઠાકોર પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. બનાવ મોડી રાત્રે બન્યો હતો
સરપંચનું ગળુ દબાવી જમીન પર ફેંકી દેવામાં આવ્યા
મામલાની જાણકારી મુજબ ચિરાગ ઉર્ફે ભુરીયો મંગળભાઇ પટેલ નામના શખ્સે સરપંચ પર હુમલો કર્યો હતો અને સરપંચનું ગળુ દબાવી જમીન પર ફેંકી દેવામાં આવ્યા હોવાનો આરોપ લગાવાયો છે













