રાજકોટ શહેરમાં નકલી દવા કૌભાંડમાં મહત્વનો ખુલાસો થયો છે. સદભાવના મેડિકલ સ્ટોરમાં આ દવાઓ સુરતના ડીલર દ્વારા પહોંચાડવામાં આવી હતી.
સદભાવના મેડિકલ સ્ટોરે વિટામિન Dની દવા ખરીદી
હોલસેલના વેપારી પાસેથી સદભાવના મેડિકલ સ્ટોરે વિટામિન Dની દવા ખરીદી હતી. ખરીદીના બિલ ન્યૂઝ એજન્સી “સંદેશ ન્યૂઝ”ને પ્રાપ્ત થયા છે.













