રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દ્વારા ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા ખાતરી માટે ચેકિંગ શરુ કરવામાં આવ્યું છે.


ખાદ્યતેલના ૧૫ અને ખજૂરના ૧૪ ધંધાર્થીઓના સ્થળોએ તપાસ

 મનપાના આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન ખાદ્યતેલના ૧૫ અને ખજૂરના ૧૪ ધંધાર્થીઓના સ્થળોએ તપાસ હાથ ધરાઈ છે.

ખાદ્યતેલના ૧૮ નમૂના લેવામાં આવ્યા

દરોડા દરમ્યાન ખાદ્યતેલના ૧૮ નમૂના લેવામાં આવ્યા, જે લેબોરેટરીમાં ગુણવત્તા તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

નિયમિત ચેકિંગ ચાલુ રહેશે

આરોગ્ય વિભાગના અધિકારીઓ ભવિષ્યમાં નિયમિત ચેકિંગ ચાલુ રાખી નિયમભંગ કરતા ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી રહ્યા છે.


આ પણ વાંચો----    Ahmedabad : લો બોલો આ તો આચાર્ય કે લાચાર્ય ? બાળકની માતાને હોટલમાં બોલાવી હતી, બજરંગ દળના કાર્યકરોએ આચાર્ય કિરીટ ઝાલાને ઝડપ્યો

  • Follow us on: