રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજે વહેલી સવારથી તંત્ર દ્વારા ડિમોલીશન કાર્યવાહી શરુ થઇ છે. જો કે આ મેગા ડિમોલિશન દરમ્યાન એક મોટી દુર્ઘટના ટળી હતી.
મોટું મકાન અચાનક જ ધરાશાયી થયું
આ ડિમોલિશન દરમિયાન, એક મોટું મકાન અચાનક જ ધરાશાયી થયું હતું જેના પગલે આસપાસ રહેલા લોકોમાં અને દબાણ તોડી રહેલા કર્મચારીઓમાં અફરા તફરી મચી ગઇ હતી.













