રાજકોટ શહેરમાં મ્યુનિસિપલ વેરા વસૂલાત માટે મનપાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા સાત દિવસમાં 198 મિલકતો સીલ કરવામાં આવી છે અને 3.5 કરોડ રૂપિયાથી વધુ વેરો વસૂલાયો છે.
1540 મિલકતધારકોને જપ્તી માટે નોટિસ મોકલવામાં આવી
મહાનગર પાલિકા દ્વારા જાણવા મળ્યું છે કે કુલ 1540 મિલકતધારકોને જપ્તી માટે નોટિસ મોકલવામાં આવી છે.













