રાજકોટ શહેરના માવડી રોડ પર આજે એક ગંભીર અકસ્માત બન્યો છે. અકસ્માતમાં કાર અને ટુવ્હીલર અથડાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ટુવ્હીલર ચાલકને ગંભીર ઈજા થતાં તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.


અકસ્માતના CCTV ફૂટેજ પોલીસને આધારે તપાસ

અકસ્માતના CCTV ફૂટેજ પોલીસને મળી આવ્યા છે. આ ફૂટેજથી અકસ્માતના સાચા કારણોનું મૂલ્યાંકન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસે અને ટ્રાફિક વિભાગે ઘટનાના સ્થળ પર પહોંચીને પરિસ્થિતિને નિયંત્રિત કરી

પોલીસે અને ટ્રાફિક વિભાગે ઘટનાના સ્થળ પર પહોંચીને પરિસ્થિતિને નિયંત્રિત કરી, વાહન વ્યવહાર વ્યવસ્થિત બનાવ્યો હતો.


આ પણ વાંચો----   Surat : કીમ પોલીસ મથકના પી.આઈ. અને વકીલ 3 લાખની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ, ગુજસીટોકની કલમ ન ઉમેરવાના બદલે માગ્યા હતા 10 લાખ

  • Follow us on: