રાજુલા શહેરના વિવિધ વિસ્તારોમાં આવતીકાલે (4 ડિસેમ્બર) વીજ પુરવઠો બંધ રહેશે. પીજીવીસીએલ (PGVCL) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ધરતી ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં સવારે 9 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજળી ગુલ રહેશે
ધરતી ફીડર પર સમારકામ
આવતીકાલે ધરતી ફીડર પર સમારકામ હાથ ધરવામાં આવશે, જે સવિતા નગર વિસ્તારમાંથી અલગ કરાયેલા નવા ફીડર સાથે સંકળાયેલ છે. જેથી 9 થી 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે













