રાજ્યમાં લગ્ન નોંધણીમાં કરાયેલા નવા ફેરફારને અલ્પેશ કથીરિયાએ આવકાર્યો છે.


સેલ્ફ ડેક્લેરેશન માતા-પિતા દ્વારા રજૂ કરવામાં આવવું જોઈએ

અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, સેલ્ફ ડેક્લેરેશન માતા-પિતા દ્વારા રજૂ કરવામાં આવવું જોઈએ અને શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવાની પણ જરૂરિયાત છે.

સમક્ષ અમુક વાંધાઓ અને સૂચનો રજૂ કરવામાં આવશે

આ ઉપરાંત, અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, “આગામી દિવસોમાં સરકાર સમક્ષ અમુક વાંધાઓ અને સૂચનો રજૂ કરવામાં આવશે, 


આ પણ વાંચો----    Gujarat Latest News Live : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન 3 દિવસીય ગુજરાતની મુલાકાતે, અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરાયું

  • Follow us on: