સુરત શહેરના ફાયર બ્રિગેડના ડેપ્યુટી ફાયર ઓફિસર ઈશ્વર પટેલ 1 લાખની લાંચના કેસમાં ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.
આરોપીએ હોટલને ફાયર NOC આપવા માટે 1 લાખ રૂપિયાની લાંચ માગી
માહિતી મુજબ, આરોપીએ હોટલને ફાયર NOC આપવા માટે 1 લાખ રૂપિયાની લાંચ માગી હતી પરંતુ ફરિયાદી પૈસા આપવાના બદલે સીધા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)નો સંપર્ક કર્યો હતો













