સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વઢવાણ વિસ્તારમાં દસ દિવસથી પીવાનું પાણી ના મળતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા દસ દિવસથી પાણી માટે વલખાં
સુરેન્દ્રનગરના વઢવાણના કોળીપરા, નવા દરવાજા અને દોદરકોઠા જેવા વિસ્તારોના લોકો છેલ્લા દસ દિવસથી પાણી માટે વલખાં મારી રહ્યા છે.













