સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી તપાસના ભાગરૂપે ગણેશ ગોંડલ સહિત કુલ 10 જેટલા લોકો આજે જિલ્લા પોલીસ વડા (SP) સમક્ષ હાજર થયા હતા. સુરેન્દ્રનગર SPને ગણેશ ગોંડલ સંબંધિત કેસની તપાસ સોંપવામાં આવી હતી, જેના અનુસંધાને તેમની પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
SP સમક્ષ ગણેશ ગોંડલ હાજર
જિલ્લા પોલીસ વડાના આદેશ મુજબ ગણેશ ગોંડલ SP ઓફિસ ખાતે તપાસ માટે હાજર થયા હતા. તેમની સાથે અન્ય 10 શખ્સો પણ અલગ–અલગ મુદ્દાઓમાં પુછપરછ માટે હાજર થયા.













